જંતર-મંતર ખાતે ઈવીએમ વિરુદ્ધ દેખાવકારોની ધરપકડ

દિલ્હી પોલીસે જંતર-મંતરથી ઈવીએમ વિરુદ્ધ ભેગા થયેલા દેખાવકારોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી, જેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જાેવા મળ્યો, પ્રદર્શનકારીઓ સામે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો