ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરમાં “જન વિશ્વાસ યાત્રા”માં ભારે સંખ્યામાં લોકો હાજર

લોકો કહે છે, “હમ માય કી પાર્ટી હૈ, સુનો હમારે સાથ (માય) હી નહી બલ્કિ બાપ ભી હૈ…” (બી – બહુજન, એ-અગડે, એ-આધી આબાદી ઔર પી સે પોર) એ સે ઝેડ મે આતે હૈ, આવુ ભાષણ તેજસ્વી યાદવે પોતાના ક્ષેત્ર ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુર ખાતે આપ્યું હતું, જ્યાં તેઓની પાર્ટીના ઘણા લોકો હાજર રહ્યા હતા…