હરિયાણાથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાષણ

દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરિયાણા ખાતે બીજેપી સરકારમાં ક્યાં કેટલુ કાર્ય કરવામાં આવ્યું તેની સિદ્ધીઓ ગણાવતા નજરે પડ્યા હતા જ્યા દેશના વડાપ્રધાને અપક્ષ પાર્ટીઓ સામે પણ નિશાના સાધ્યા હતા…