નૂહ હિંસાના આરોપી અને કોંગ્રેસ વિધાયક મામન ખાનને શુક્રવારે કોર્ટમાં પેશ કરવામાં આવશે
હરિયાણાના નૂહમાં હિંસા ભડકાવાના આરોપમાં કોંગ્રેસ વિધાયક મામન ખાનને ગુરૂવાર 14 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસ વિધાયકને શુક્રવારે કોર્ટમાં પેશ કરવામાં આવશે. જેથી નૂહમાં કલમ 144 લગાડી દેવામાં આવી છે. અને તંત્રએ લોકોને વિનંતી કરી છે કે જુમ્માની નમાજ ઘરમાં જ પડવાનું કહ્યું છે.
કોંગ્રેસ વિધાયક મામન ખાનને રાજસ્થાન થી ધરપકડ કરવામાં આવી અને તેમની પેશીને લઈને કોર્ટની બહાર કડક સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોઈને પણ કોર્ટના પરિસર વાળા રસ્તા ઉપર જવા દેવામાં આવશે નહીં. કોર્ટ પરિસરના એક કિલોમીટર દૂરથી જ લોકોને રોકવામાં આવી રહ્યા છે. દરેક આવા વાળા વ્યક્તિની તલાસી લેવામાં આવી રહી છે. અને ખાસ કરીને મીડિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ મીડિયા કર્મી કોર્ટ પરિસમાં દાખલ ન થઈ શકે.
મામન ખાનની કેમ ધડપક થઈ
મામન ખાન ઉપર નૂહમાં હિંસા ફેલાવવાનો આરોપ છે. પોલીસે પૂછપરછ માટે કોંગ્રેસ વિધાયક મામન ખાનને બોલાવ્યા હતા, પણ તે આવ્યા નહોતા. મામન ખાનની સુનાવણી 14 સપ્ટેમ્બર પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં થઈ હતી. પણ તેમને કોઈ પણ પ્રકારની રાહત મળી નથી, બે દિવસ પહેલા મોનું માનસેરની કરવામાં આવી હતી. જે અત્યારે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં છે.
હરિયાણા સરકારે હાઇકોર્ટને બતાવ્યું કે નૂહ હિસાફરી દાખલ થયેલ એફઆઈઆર માં મામન ખાનને આરોપી બનાવ્યો હતો. દાવો પણ કરવામાં આવ્યો હતો કે પોલીસ પાસે આરોપ સાબિત કરવા માટે કોલ રેકોર્ડ અન્ય સબૂત પણ છે. હરિયાણાના અતિરિક મહાદ્વીવકતા દીપક સંભારવાલાને પણ ધારાસભ્ય વિરુદ્ધ પર્યાપ્ત સબૂત હોવાની વાત કરી છે.
હિંસામાં 6 લોકોની થઈ હતી ધડપકડ
જણાવી દઈએ કે 31 જુલાઈના નુહમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વ વાળી રેલીમાં ભીડપર હુમલો કરવામાં આવ્યો હતો, હિંસા દરમિયાન 6 જણાનું મૃત્યુ થયો હતો, ગુરુગ્રામની એક મસ્જિદ પર હુમલા દરમિયાન એક નાયબ ઇમામનું મોત થયું હતું.
કોંગ્રેસના મામન ખાનનું રાજનીતિક સફર
મામન ખાન હરિયાણાના નૂહ જિલ્લાના ફિરોજપુર ઝિર્કા વિધાનસભા થી 2019 માં કોંગ્રેસની ટિકિટ ઉપર ઇલેક્શન લડ્યો હતો. તે બીજેપી ના નસીબ અહેમદ હરાવીને વિધાયક ધારાસભ્ય બન્યા હતા, અને આના પહેલા નિર્દલીયા ચુનાવ લડી ચૂક્યા છે. બંને વાર તેમની હાર થઈ છે.