G20 સમાપન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સીધા વિહ્યતનામ પહોંચ્યા
G20 સમિટ દરમિયાન પીએમ મોદી સાથે વાતચીત પર બાઇડનો મોટું બયાન સામે આવ્યું
અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાઇડન G20 Summit શિખર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા બાદ ફરી તે વિહ્યતનામ પહોંચીને. ત્યાં તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પર બયાન સાધ્યો. અને આ બયાનમાં બાઇડને જણાવ્યું કે ભારતમાં તેમણે નરેન્દ્ર મોદીની સાથે માનવ અધિકાર (હુમન રાઇડ્સ) અને મીડિયાની આઝાદી (ફ્રી પ્રેસ) જેવા મામલા પર ચર્ચા કરી હતી.
બાઇડને વિહ્યતનામમાં શું કીધું
“મેં પીએમ મોદી સાથેના માનવાધિકારના સન્માન અને મજબૂત સાથે સમૃદ્ધ દેશના નિર્માણમાં નાગરિક સમાજની જરૂરિયાત વિશે વાત કરી. તેમની સામે સ્વતંત્ર પ્રેસની મહત્વપૂર્ણ ભૂમિકાનું મહત્વને પણ તેમની સામે ઉઠાવ્યો છે. જેમ હૂં હંમેશા કરું છું.”
બાઇડને આ દરમિયાન ભારત-યુરોપ કોરિડોર પર ચર્ચા કરીને બોલ્યાં
G20માં, અમે બહુપક્ષીય વિકાસ, બેંક સુધારાઓ જેવા મુદ્દાઓ પર પ્રગતિ કરી, તે દેશો સુધી પહોંચવા માટે કે જે ના તો ગરીબ કે શ્રીમંત છે. અમે અભૂતપૂર્વ નવી ભાગીદારી કરી છે જે ભારતને મધ્ય પૂર્વ અને ઈઝરાયેલ સાથે જોડશે. ભારત યુરોપમાંથી ઉર્જા પ્રદર્શન કરશે. રેલ અને શીપ દ્વારા અમે યુક્રેનમાં રશિયાના ક્રૂર અને ગેરકાયદેસર યુદ્ધની પણ ચર્ચા કરી છે.
અગાઉ, પીએમ મોદી અને જો બાઇડનની દ્વિપક્ષીય બેઠક બાદ 8 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત નિવેદન આપવામાં આવ્યું હતું. જે મુજબ બંને નેતાઓ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશોની સફળતા માટે સ્વતંત્રતા, લોકશાહી, માનવાધિકાર તમામ નાગરિકો માટે સમાન તકો ખૂબજ મહત્વપૂર્ણ છે.
હકીકતમાં, G20 સમિટ દરમિયાન, એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે પીએમ મોદી અને જો બાઇડન પ્રેસ સાથે વાતચીત કરશે, જેમકે તે અમેરિકામાં હતું તેવી રીતે અનુમાન ખોટું પડ્યું. આ બન્યું નહીં. ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર, વ્હાઇટ હાઉસની ઘણી વિનંતીઓ પછી પણ અમેરિકન પત્રકારોને જો બાયડન અને મોદીને પ્રશ્ન પૂછવાની મંજૂરી નહોતી