મ્યાંનમાર ના ચાલીસ હજારથી વધુ શરણાર્થી મિઝોરમના 60 શિવિરોંમાં રહે છે
એક રિપોર્ટ અનુસાર પાછલા અઠવાડિયે સાંસદમાં ગૃહ મંત્રી અમિત શાહના બયાન ઉપર પલટવાર કરતા મિઝોરમના રાજ્યસભા સાંસદ વનલાલવેના એ કહ્યું કે મણીપુર ના પાડોશી રાજ્યો મિઝોરમ અને મ્યાંનમાર થી આવેલા 40,000 થી વધુ પલાયન કરીને કુકી સમુદાયના શરણાર્થીઓ ને આશ્રય આપ્યો પણ એમણે એવું કાંઈ નથી કર્યું કે બીજાને તકલીફ થાય
ચોમાસુ સત્રમાં ગૃહ મંત્રી અમિત શાહ એ મણીપુર પર બયાન આપતા કહ્યું કે વર્ષ 2021 માં મ્યાંનમાર થી જ્યારે સૈન્યએ બળવો કર્યો ત્યારે મોટી પ્રમાણમાં કુકી લોકો ભારતના પૂર્વોત્તર રાજ્યમાં આવ્યા અને જંગલોમાં વસવાટ કર્યો
નોંધનીય છે એક ફેબ્રઆરી 2021ના મ્યાંમાર સેના દ્વારા બળવો કરીને દેશને તેમના કબજે લેવાબાદથી મમ્યાંમારના હજારો શરણાર્થી જે ચીના જાતીય સમુદાય થી સબંધ રાખતા હોય છે જેમાં મિજો સમુદાય તે નજીકના સંબંધ રાખવા વાળા લાઈ, ટીડીમ-જોમી, લૂસી અને હુઆલંગો જેવાં શામીલ છે અને તે મિઝોરમ જતાં રહ્યાં છે
સત્તારૂઢ પાર્ટી વનલાલવેનાની મિજો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) એનડીએ સાથે ગઠબંધન છે
વનલાળવેનાની કહું કે મને મણીપુર મુદ્દે બોલવાની અનુમતી આપી નોહતી જયારે તે રાજ્યસભાના મિજો સમુદાયનાં એક માત્ર પ્રતિનિધિત્વ કરવા વાળા એક માત્ર સભ્યા છું
અખબાર સાથે વાત કરતા કહ્યું કે ચોમાસા સત્રની શરૂઆત ફરી હું દરરોજ એક દીવસ મણીપુર મુદ્દે ચર્ચા કરવા માટે નોટિસ મોકલાઈ હતી પણ સભાપતિએ એને સ્વીકાર કરી નહી
લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહ 11ઓગસ્ટએ મ્યાંનમારના કૂકી સમુદાયના લોકોને દોષિત ગણાવ્યાં હતા અને આગલા દિવસે મે જવાબમાં બોલવા માંગ્યો ત્યારે મારું માઇક્રોફોન બંધ કરી દીધું અને મારી વાત લોકસભાના પટલ પર રાખવાની અનુમતી આપી નહી.