કેન્દ્રિય ગૃહ મંત્રાલય તરફથી હેલ્પલાઈન નંબર શરુ કરવામાં આવ્યો છે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 155260 નંબર ડાયલ કરીને જરુરી માહિતી આપવી, પરંતુ પિન નંબર કોઈને આપવો નહી. વધુ માહિતી માટે વિડીયો જુઓ.
કોઈપણ કારણોસર, જો તમારી સાથે કોઈ છેતરપિંડી થાય છે, તો તરત જ 155260 નંબર પર રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી કોલ કરવો. ત્યાર બાદ તમારી થોડી માહિતી જણાવી શકશો. તમારું નામ, તમારો ફોન નંબર, બેંક, કાર્ડ નંબર, વોલેેટ, જેમાં પૈસા ગયા છે, વોલેટ, જેમાં પૈસા કાપવામાં આવ્યા છે વગેરે માહિતી આપવી. પરંતુ પિન નંબર કોઈને આપવા નહી. જેથી તમારા રુપયા ટ્રાન્સફર થશે નહી. અને તમને પાછા મળી શકે છે. એમએચએ અને સાયબર પોલીસ દ્વારા આ નંબરના કારણે કેટલાય લોકોનાં કરોડો રૂપિયા પાછા મળ્યા છે. આ પોર્ટલ પર, તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.