બાળકો ઘર બાદ સૌથી વધુ સમય શાળામાં વિતાવતા હોય છે, ત્યારે તેમને શાળામાં ભૂકંપ, વાવાઝોડા, આગ, પૂર, માર્ગ અકસ્માત જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે શું કરવું તેની તાલીમ આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ માટે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા રાજ્યની શાળાઓમાં શાળા સલામતી કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમની સફળતા માટે હાર્દિક શુભકામનાઓ….
શાળામાં ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે શું કરવું તેની તાલીમ આપવામાં આવે
સંબંધિત ન્યૂઝ
-
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?
04 February, 2025 -
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
03 February, 2025 -
દેવગઢ બારીઆ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સંગઠનના ટીકીટ રદ થતા આક્રોશ
01 February, 2025 -
દાહોદના સંજેલીમાં ગાડી પાછળ બાંધીને આખા ગામમાં અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢ્યું
31 January, 2025 -
ગાંધીનગર, સરકારી કર્મચારીઓનો ડિજિટલ હાજરી લેવા ઉપર વિરોધ!
30 January, 2025