૨૪ વર્ષીય યુવકને ભૂંડે ડંખ મારતા જીવ ગુમાવ્યો, ભાવનગર જિલ્લાના ગરીબપુરા ગામની ઘટના

આ ઘટના ભાવનગર જિલ્લાના ગરીબપુરા ગામની છે, જ્યાં એક ૨૪ વર્ષીય યુવકને બે મહિના પહેલા ભૂંડે ડંખ માર્યો હતો, પરંતુ તેણે દવાનો કોર્સ યોગ્ય રીતે પૂરો કર્યો ન હતો, તેથી તેને બે દિવસ પહેલા હડકવાની બીમારી થઈ હતી, અને તેણે જીવ ગુમાવ્યો હતો….