ડાંગ આહવા બાજુ જંગલમાં લોકોને લૂંટી લેવાતા હતા : રાજભા ગઢવી

લોક કલાકારોના શબ્દો લોકોને વાગી રહ્યા છે રાજભા ગઢવીએ એક ડાયરામાં મંચ પરથી કહ્યું હતું કે ડાંગ આહવા બાજુ જંગલમાં લોકોને લૂંટી લેવાતા હતા જેને લઇને હવે આદિવાસી સમાજને ઠેસ પહોંચી છે. સાંસદ પણ પોતાના લોકોની સાથે ઉભા રહ્યા છે.. રાજભા ગઢવી પાસે માફીની માંગ થઈ રહી છે..