અમદાવાદ શહેર ને વલ્ડ હેરિટેજ નો દરજ્જો પ્રાપ્ત થયેલ છે કે જે હેરિટેજ મિલકતો ની સાચવણી કરવી કે તે મિલકતો નાસ ના પામે જ્યારે અમદાવાદ શહેર માં આસ્ટોડિયા ખાતે આવેલ આશાભીલ ગાર્ડન,ગીતા મંદિર એસ.ટી સ્ટેન્ડ પાસેની ૨૦૦ વર્ષ જૂની દીવાલ બિલ્ડર ને લાભ અપાવવા માટે મઘ રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી છે જે કોંગ્રેસ પક્ષ આવી બેહુદા કામગીરીની ઘોર નિંદા કરે છે કે આવી હરકત ફરી ના થાય અને આ દીવાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી બનાવવા માં આવે તેવી માંગણી કરે છે કે આવી હેરિટેજ મિલકતો ની જાળવણી કરવી જોઈએ તોડવી જોઈએ નહિ. શહેઝાદ ખાન પઠાણ વિપક્ષ નેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
કોંગ્રેસ પક્ષ આવી બેહુદા કામગીરીની ઘોર નિંદા કરે છે
સંબંધિત ન્યૂઝ
-
અમદાવાદ શહેરના ૬ ઝોનમાં ૧૮ ક્રિકેટ ગ્રાઉન્ડ નક્કી કરાયા છે
27 December, 2024 -
દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી : મુખ્યમંત્રી આતિશી
26 December, 2024 -
અમને પેન ડ્રાઈવમાં લગભગ ૪૦૦-૫૦૦ વિઝા મળ્યા : ડિસીપી દેવેશ કુમાર
24 December, 2024 -
“જાે ત્યાં સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઉં! ધારાસભ્ય અમિત શાહનો આ અંદાજ!
23 December, 2024 -
ઉત્તર પ્રદેશ પોલીસે ફેક ન્યૂઝ અને સાયબર ક્રાઈમને રોકવા પ્રયોગ શરૂ કર્યો
21 December, 2024