પોલીસ ભરતી મહત્વની જાહેરાત, પોલીસ ભરતી માટે નવેમ્બરમાં શારીરિક કસોટીનું નિર્માણ થશે

પીએસઆઈની કુલ ૪લાખ ૪૭ હજાર જેટલી અરજી આવી હતી, અને લોક રક્ષકની કુલ ૯ લાખને ૭૦ હજારની અરજીઓ એપ્રિલ મહિનામાં આવી હતી, ઓગષ્ટ સપ્ટેમ્બરમાં ટોટલ પીએસઆઈની ૫૧,૮૦૦ જેટલી અરજીઓ આવી છે…