બાવળાના રજાેડા રોડ ઉપર આવેલ સહજાનંદ હાઇટ્સ રેસીડેન્સી ખાતે તારીખ ૧૫ ઓગસ્ટના દિવસે ૭૮માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી, તેના રેસીડેન્સીના વડીલો ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓએ ઉત્સાહમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સલામી આપ્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…
નાના ભૂલકાઓએ ઉત્સાહમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી
સંબંધિત ન્યૂઝ
-
આવો, વીજકાપ શરૂ થઈ ગયો, સાંભળો જનતાની વાત.. દિલ્હીની ભાજપ સરકાર બંધ કરવા માંગે છે..
11 March, 2025 -
ભારતના વિજય સરઘસ દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા
10 March, 2025 -
રાહુલ ગાંધી ગુજરાત કેવી રીતે જીતશે, ૧:૫૦ મિનિટનો વિડિયો જાેવો જાેઈએ
08 March, 2025 -
ઘણી બહેનો અને પુત્રીઓએ એપ પર તેમની વાર્તાઓ શેર કરી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
07 March, 2025 -
હવે દિલ્હીની મહિલાઓની રાહ માત્ર ૨ દિવસમાં ખતમ થશે, તેમના બેંક ખાતામાં અઢી હજાર રૂપિયા આવશે…
06 March, 2025