પડતી પાર્ટી (ભાજપ)નો ગ્રાફ ઘટી રહ્યો છે ઃ અખિલેશ યાદવ

ઓરાઈ: સમાજવાદી પાર્ટીના વડા અને કન્નૌજ લોકસભા સીટના ઉમેદવાર અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, “પડતી પાર્ટી (ભાજપ)નો ગ્રાફ ઘટી રહ્યો છે… જેમ જેમ મતદાનનો તબક્કો આગળ વધી રહ્યો છે, તેમ તેમ તેમની (ભાજપ) સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. સાતમા તબક્કામાં ચૂંટણી આવી રહી છે, તેમની સામે જનતાનો ગુસ્સો આસમાને હશે…”