યુપીના ગાઝીયાબાદ પોલીસે નકળી વ્યંઢળ ટોળકીને ઝડપી પાડી

યુપીના ગાઝીયાબાદ ખાતે સલવાર કુર્તા પહેરીને નકલી નપુંસકો તરીકે ઉભેલા આ છોકરાઓને જુઓ, તેઓ વ્યંઢળ હોવાનો ઢોંગ કરીને નિર્દોષ જનતાને છેતરતા હતા. પોલીસની પકડમાં પકડમાં છે…!! થોડી શરમ રાખો, ભગવાને એક બળવાન માણસ બનાવ્યો છે, છતાં તમે નપુંસક બનીને ફરો છો..!