પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ કુમાર આનંદે કહ્યું, “પાર્ટી ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ છે,

આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજ કુમાર આનંદે કહ્યું, “પાર્ટી ભ્રષ્ટાચારમાં ફસાઈ ગઈ છે, હવે હું આ પાર્ટીમાં રહી શકતો નથી.” જ્યારે હાલમાં જે સંજાેગો છે તે સંજાેગોને જાેતા લાગતુ નથી કે જે રીતે અરવિંદ કેજરીવાલજીએ આમ આદમી પાર્ટીને સીચી હતી અને ભ્રષ્ટ્રાચારના ખિલાફ લડવા માટે અમો એકત્રીત થયા હતા તે દિશામાં હાલ પાર્ટી ચાલી રહી નથી જેથી હું રાજકુમાર આનંદ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છે…