અમેરિકાના બાલ્ટીમોરમાં પાણીના જહાજ સાથે અથડાતા બ્રીજ તુટ્યો

અમેરિકાના બાલ્ટીમોરમાં પાણીના જહાજ પુલ સાથે અથડાયા બાદ પુલ આ રીતે તૂટી પડ્યો હતો. પુલ પર જતા વાહનો પણ પાણીમાં ઘુસી પડ્યો હતો, તેમજ આ અમેરિકા સ્થિત બાલ્ટીમોરમાં મસ મોટો અકસ્માત થયો હોવાની આશંકા છે. જ્યારે આ બાલ્ટીમોર બ્રિજ ૧.૬ માઇલ લાંબો છે…