હવે દિલ્હીની મહિલાઓની રાહ માત્ર ૨ દિવસમાં ખતમ થશે, તેમના બેંક ખાતામાં અઢી હજાર રૂપિયા આવશે…

ચૂંટણી દરમિયાન મોદીજીએ દિલ્હીની મહિલાઓને દર મહિને ૨૫૦૦ આપવાની ખાતરી આપી હતી. હવે સીએમ રેખા ગુપ્તા જી મોદીજીની ગેરંટી પૂરી કરશે. રેખા જી, તમે ગેરંટી પૂરી કરશો? ભાજપને મોદીજીની ગેરંટી યાદ અપાવવા બુરારીમાં આપ કાર્યકતાઆર્ેએ વિરોધ કર્યો…