અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો ૬૧૪ વર્ષ પછી પુન

અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો ૬૧૪ વર્ષ પછી પુન ઃ શહેર પોલીસ દ્વારા ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના સ્થાપના દિન નિમીત્તે નગરદેવીશ્રીમાં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી જેમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટેબ્લો જાેડવામાં આવ્યો હતો અને માસ્કોટ પણ રાખવામાં આવ્યો હતો અને સમ્રગ રૂટ પર સ્વચ્છતા અંગે લોકોને શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી…