રાજ્યમાં અગામી તારીખ તા-૨૭/૦૨/૨૦૨૫ થી તા-૧૦/૦૩/૨૦૨૫ દરમિયાન આયોજિત થનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન, – જેમાં એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની ૨૫૦ જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે. – હાલમાં જે – તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી ૮૫ જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની મળેલ છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે. –
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા સંદર્ભે બસ સુવિધાનું આયોજન
સંબંધિત ન્યૂઝ
-
ગુજરાતની ભક્ત મહિલાઓએ મહાકુંભના આયોજનની ખૂબ પ્રશંસા કરી હતી
22 February, 2025 -
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા સંદર્ભે બસ સુવિધાનું આયોજન
21 February, 2025 -
ભાજપ સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ
20 February, 2025 -
રેખા ગુપ્તા મુખ્યમંત્રી બનશે, પ્રવેશ વર્મા ડીવાયસીએમ બનશે, કાલે શપથ
19 February, 2025 -
દિલ્હીના કાલિંદી કુંજ ઘાટ પર યમુનાની સફાઈ શરૂ થઈ, ૩ વર્ષમાં આ રીતે થશે સફાઈ, પીએમ મોદીએ આપ્યુ હતું વચન
18 February, 2025