પટના, બિહાર : બીપીએસસી પરીક્ષા પર, શિક્ષક અને યુ ટ્યુબર ખાન સરએ કહ્યું,”… અમારી મહત્વાકાંક્ષા માત્ર પુન : પરીક્ષા છે… અમે સરકારને વિનંતી કરીએ છીએ. વિપક્ષ અમને સંપૂર્ણ સમર્થન નથી આપી રહ્યો… સરકાર માટે પુનઃપરીક્ષા ઘણી સારી છે. જાે સરકાર પુનઃ પરીક્ષા કરાવશે તો તેનો ફાયદો જ થશે… અમે અહિંસક રીતે પુન : પરીક્ષા કરાવવાની માંગણી સાથે અહીં હાજર રહીશું…”
પુન : પરીક્ષા કરાવવાની માંગણી સાથે અહીં હાજર રહીશું : ખાન સર
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ
20 February, 2025 -
રેખા ગુપ્તા મુખ્યમંત્રી બનશે, પ્રવેશ વર્મા ડીવાયસીએમ બનશે, કાલે શપથ
19 February, 2025 -
દિલ્હીના કાલિંદી કુંજ ઘાટ પર યમુનાની સફાઈ શરૂ થઈ, ૩ વર્ષમાં આ રીતે થશે સફાઈ, પીએમ મોદીએ આપ્યુ હતું વચન
18 February, 2025 -
પુન : પરીક્ષા કરાવવાની માંગણી સાથે અહીં હાજર રહીશું : ખાન સર
17 February, 2025 -
આજે દેશમાં દર કલાકે ૨ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે : કનૈયા કુમાર
15 February, 2025