અમદાવાદના અનુપમ સિનેમા સામે ડીવાઈડર વાહન ચાલકોને નાગરિકો અને વ્યાપારીઓ માટે ઘાતક

અમદાવાદના અનુપમ સિનેમા સામે, ખોખરા ખાતે કોઈ પણ ડિઝાઇન કે આયોજન વગર બનાવેલ રોડ અને ડીવાઈડર વાહન ચાલકોને નાગરિકો અને વ્યાપારીઓ માટે ઘાતક અને પીડાદાયક રોડ-ડિવાઇડરની તાત્કાલિક દૂર કરવા જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન.