એક્ઝિટ પોલ પર, આપ નેતા રીના ગુપ્તા કહે છે, “આ દિલ્હીની ૪થી ચૂંટણી છે જેમાં મેં ભાગ લીધો છે, અને તમે અન્ય પોલ જાેઈ શકો છો કે પછી તે ૨૦૧૩, ૨૦૧૫ હોય, એક્ઝિટ પોલ હંમેશા આપને ઓછી સીટો મેળવતી બતાવે છે અને જ્યારે વાસ્તવિક પરિણામો આવે છે,
દિલ્હી : એક્ઝિટ પોલ પર, કાલકાજી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ કહ્યું, “આ મોદી લહેર છે… દિલ્હીના લોકો વિકાસ ઈચ્છે છે… હું આ એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરતો નથી, અમારી બેઠકોની સંખ્યા વધુ વધશે. ભાજપ ૫૦ બેઠકોનો આંકડો પાર કરશે…”