ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત અંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર બીજેપી શ્રી રંજના પ્રકાશ દેસાઈના મહત્વના ર્નિણય હેઠળ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. રાજ્યમાં સામાજિક સમરસતા મજબૂત કરવા માટે ૫ સભ્યોની કમિટી ૪૫ દિવસમાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે…