દેવગઢ બારીઆ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સંગઠનના ટીકીટ રદ થતા આક્રોશ

દેવગઢ બારીઆ નગરપાલિકા ચૂંટણીમા ભાજપ સંગઠનના પાયાના કાર્યકરની ટીકીટ રદ થતાં રોષ સર્જાયો… વોર્ડ નંબર ૪મા નિમેષભાઈ જાેશીનું મેન્દેટ આવતા મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વ્યક્તિગત વિરોધ કરી ટીકીટ રદ કરાવવાના આરોપ… તેમજ વર્ષોથી કાર્યકર તરીકે કામ કરતા હોવા છતાં પણ ટીકીટ ના મળતા ઘણા કાર્યકરોમાં વિરોધ દેખાઈ રહ્યો છે…