વિંછીયાના થોરીયાળી ગામે કોળી સમાજના યુવાન હત્યા મામલે રજુઆત

વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે કોળી સમાજના યુવાન સ્વ. ઘનશ્યામભાઈ રાજપરાની ઘાતકી હત્યા બાબતે પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર અને એક તરફી કાર્યવાહી અનુસંધાનમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદારને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી…