ઉદ્યોગ હોય કે કૃષિ.. સૌ કોઈ માટે વિકાસ સાધવાનો આ ઉત્તમ સમય

માનનીય શ્રી નરેન્દ્રભાઈના રૂપમાં આપણને એક એવું નેતૃત્વ મળ્યું છે, જે હંમેશા સમયથી આગળ વિચારે છે. તેમના વિઝન થકી આજે દુનિયામાં ભારતે એક આગવી ઓળખ બનાવી છે. ઉદ્યોગ હોય કે કૃષિ.. યુવાન, મહિલા, વિદ્યાર્થી.. સૌ કોઈ માટે વિકાસ સાધવાનો આ ઉત્તમ સમય છે…