આયુષ્માન ભારત યોજના મોટો આધાર બની છે : મન કી બાત

મને એ જાણીને ખૂબ જ સંતોષ થયો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં કેન્સરની સમયસર સારવાર મેળવનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આમાં આયુષ્માન ભારત યોજના મોટો આધાર બની છે….