અલ્લુ અર્જુનની ધરપકડ, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા એટલે કે 4 ડિસેમ્બરે પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પૂછપરછ બાદ હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. તેલંગાણાની સ્થાનિક અદાલત દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. વાસ્તવમાં, ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચાહકો અભિનેતાની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ … Continue reading અલ્લુ અર્જુનની ધરપકડ, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો