તા ૨૫ થી ૩૧મી ડિસેમ્બર સુધી અ.મ્યુ.કો. દ્વારા કાંકરિયા કાર્નિવલ યોજાશે

આગામી તારીખ ૨૫થી ૩૧મી ડિસેમ્બર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ યોજાશે. આ કાર્નિવલને રાજ્યના મુખ્યપ્રધાનશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખુલ્લો મુકશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી તથા ડે. મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી….