અ.મ્યુ.કો. દ્વારા શહેરીજનો વખાણી રહ્યા છે અને આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત દેવનગર ગામ, ગોતા ખાતે શાક માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે. આ શાક માર્કેટ ખાતે પાર્કિંગ, શૌચાલય જેવી જરૂરી સગવડ ઉપલબ્ધ છે સાથે સાથે આ શાક માર્કેટ ખાતે જાેવા મળતી સ્વચ્છતા ને પણ શહેરીજનો વખાણી રહ્યા છે અને આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે.