છત્તીસગઢમાં બળાત્કાર પીડિતાએ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈના કાફલાની સામે પ્રદર્શન

છત્તીસગઢ બિલાસપુરમાં બળાત્કાર પીડિતાએ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈના કાફલાની સામે બેસીને જાેરદાર પ્રદર્શન કર્યું. પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરતી વખતે મહિલાએ પોલીસ અને વહીવટીતંત્ર પર કાર્યવાહી કરવામાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે.