બિહારમાં લુટારુઓએ 18 વર્ષના યુવાન નકલી આઈપીએસ બનાવ્યો

બિહારમાં એક યુવાનને યુવકોએ મળીને 2 લાખ રૃપિયામાં આઈપીએસ બનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.. યુવક માત્ર 18 વર્ષનો જ છે કોઈક વ્યક્તિએ તેને વર્દી લાઈ આપી અને આઈપીએસ બનાવી આપ્યો.. જ્યારે તે યુવક મિઠાઈ વ્હેચી રહ્યો હતો ત્યારે પોલીસને શંકા જતા પુછપરછ કરતા ભાંડો ફુટ્યો…