હિઝબુલ્લા ચીફનું ભાષણ પૂરું થતાં જ ઈઝરાયેલે કર્યો બોમ્બમારો , IDFએ કહ્યું- અમે આતંકવાદને ખતમ કરી રહ્યા છીએ

ઇઝરાયેલે છેલ્લા બે દિવસમાં લેબનોન પર બે મોટા હુમલા કર્યા છે. પહેલા મંગળવારે (17 સપ્ટેમ્બર 2024), પેજર બ્લાસ્ટ થયો હતો અને પછી બુધવારે (18 સપ્ટેમ્બર 2024), વોકી-ટોકી, સોલર પેનલ, ફિંગરપ્રિન્ટ ડિવાઇસ અને રેડિયોમાં બ્લાસ્ટ થયા હતા, જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ ગુરુવારે (19 સપ્ટેમ્બર 2024) પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ … Continue reading હિઝબુલ્લા ચીફનું ભાષણ પૂરું થતાં જ ઈઝરાયેલે કર્યો બોમ્બમારો , IDFએ કહ્યું- અમે આતંકવાદને ખતમ કરી રહ્યા છીએ