ગુજરાતમાં ૧૦ દિવસ સુધી લોકોએ રંગેચંગ ગણેશોત્સવ ઉજવ્યો હતો

આજે અનંત ચર્તુદર્શી છે ત્યારે ગુજરાતમાં ૧૦ દિવસ સુધી લોકોએ રંગેચંગ ગણેશોત્સવ ઉજવ્યો હતો. આજે બપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન