શિક્ષકોએ બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે એક જાગૃતિ યોજના બનાવી

યુપીના બદાઉનમાં એચપી ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોએ બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે એક જાગૃતિ યોજના બનાવી છે. વીડિયોમાં એક શિક્ષક આંખ પર પટ્ટી બાંધીને રડતો જાેવા મળી રહ્યો છે. ટીચર દ્વારા પૂછવામાં આવતા તેણી કહે છે કે મોબાઈલ ફોન જાેતા તેની આંખોમાંથી લોહી નીકળે છે.તેનાથી બાળકો ડરી જાય છે. આ દરમિયાન શિક્ષક બાળકોને મોબાઈલ ફોન આપે છે પરંતુ બાળકો તેને લેવાની ના પાડે છે. બાળકો પાસેથી મોબાઈલ ફોનથી છુટકારો મેળવવાનો આ એક સારો રસ્તો છે..!!