ગોપાલ ઈટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે અંગે વાયરલ સમાચાર મીડિયા માધ્યમથી વ્યાજબી પ્રતિક્રિયા રજૂ

ગોપાલ ઈટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવા અંગે વાયરલ થયેલ સમાચાર બાદ અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસનોટ આપીને કરવામાં આવેલ ખુલાસો તદ્દન ખોટો અને ગેરવ્યાજબી છે. આજરોજ પ્રેસ મીડિયા માધ્યમથી મેં સમગ્ર ઘટનાક્રમ બાબતે વ્યાજબી પ્રતિક્રિયા રજૂ કરેલ છે…