પીએમ મોદીનું સિંગાપુર આગમન પર સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઢોલ પર હાથ અજમાવી રહ્યા છે. પીએમ મોદીનું સિંગાપુર આગમન પર ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીની ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું જ્યારે સિંગાપુરના મહાનુભાવોએ હાજરી આપી હતી…