કિવ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “જ્યારે યુદ્ધના શરૂઆતના દિવસો હતા ત્યારે તમે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. સંકટના આ સમયમાં તમારી મદદ માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું… દુનિયા સારી રીતે જાણે છે કે યુદ્ધ દરમિયાન અમે બે ભૂમિકાઓ ભજવી હતી…પ્રથમ ભૂમિકા માનવતાવાદી અભિગમની હતી…હું તમને ખાતરી આપું છું કે માનવતાવાદી દૃષ્ટિકોણથી ગમે તેટલી જરૂરિયાત હોય, ભારત હંમેશા તમારી સાથે ઊભું રહેશે…
સંકટના આ સમયમાં તમારી મદદ માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું
સંબંધિત ન્યૂઝ
-
અમદાવાદ શહેરના ૬ ઝોનમાં ૧૮ ક્રિકેટ ગ્રાઉન્ડ નક્કી કરાયા છે
27 December, 2024 -
દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી : મુખ્યમંત્રી આતિશી
26 December, 2024 -
અમને પેન ડ્રાઈવમાં લગભગ ૪૦૦-૫૦૦ વિઝા મળ્યા : ડિસીપી દેવેશ કુમાર
24 December, 2024 -
“જાે ત્યાં સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઉં! ધારાસભ્ય અમિત શાહનો આ અંદાજ!
23 December, 2024 -
ઉત્તર પ્રદેશ પોલીસે ફેક ન્યૂઝ અને સાયબર ક્રાઈમને રોકવા પ્રયોગ શરૂ કર્યો
21 December, 2024