સુરત ડિંડોલીના પીઆઈ સોલંકીએ વકીલને વિના કારણે માર માર્યો!,

પીઆઈની દાદાગીરી, સુરતના ડિંડોલીના પીઆઈ એચ.જે. સોલંકીની દાદાગીરીનો વીડિયો વાયરલ, મોડી રાત્રે કારમાં બેઠેલા યુવકોને લાતો મારી ભગાડ્યા, પીડિત યુવક વકીલ હોવાનું સામે આવ્યું… સુરત ડિંડોલીના પીઆઈ સોલંકીએ વકીલને વિના કારણે માર માર્યો!, દાદાગીરીની ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે ધમકી આપ્યાનો પણ વકીલનો આરોપ…