વેદાંત પ્રિ-સ્કુલ ન્યુ મણીનગર અમદાવાદ ખાતે ૧૫મી ઓગષ્ટ નિમિત્તે રેલીનું આયોજન

વેદાંત પ્રિ-સ્કુલ ન્યુ મણીનગર અમદાવાદ ખાતે ૧૫મી ઓગષ્ટ નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં નાના વિદ્યાર્થીઓ શિક્ષકગણ સ્ટાફ સહિત અન્ય સ્થાનિક લોકો પણ જાેડાયા હતા, અનિમેશ જૈન, પુનમબેન, જયાબેન અને વેદાંત પ્રિ સ્કુલના તમામ સ્ટાફે સ્થાનિક જગ્યાએ રેલી કાઢીને લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા…