અમદાવાદમાં વિરાટ નગર ચાર રસ્તા પાસે પોલીસ મિત્રો દ્વારા પરેડનું આયોજન રાખેલ હતું

તારીખ ૧૩-૮-૨૦૨૪ના રોજ વિરાટ નગર ચાર રસ્તા પાસે પોલીસ મિત્રો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવી જેમાં મોટા મોટા અધિકારીઓ પણ પરેડમાં જાેડાયા તથા આજુબાજુના રહેવાસીઓ પણ પરેડ જાેઈને ઉત્સાહમાં આવી ગયા હતા…