બાવળા અંબાજી મંદિરમા વિશ્વ હિંદુ પરિષદ અમદાવાદ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ મફત નિદાન કેમ્પ

બાવળા અંબાજી મંદિરમા વિશ્વ હિંદુ પરિષદ ધોળકા જીલ્લા દ્વારા અમદાવાદ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ મફત નિદાન કેમ્પ દ્વારા યોજવામાં આવ્યો જેમાં દર્દીઓએ લાભ લીધો…