શ્રી સમસ્ત ઔદિત્ય બ્રહ્મ સમાજ ધંધુકા તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ આયોજન

શ્રી સમસ્ત ઔદિત્ય બ્રહ્મ સમાજ ધંધુકા તરફથી સ્નેહમિલન અને બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણનું તારીખ ૪-૮-૨૦૨૪ના રોજ બપોરે ૩ઃ૩૦ થી સુંદર આયોજન કરવામાં આવેલ..