અમિતાભ બચ્ચનને ૨ ઓક્ટોબરના દિવસે નવો જીવનદાન મળ્યો, ફિલ્મ કુલીની શુંટીગ દરમિયાન ઈજા પહોંચી હતી

સદીઓના મહા નાયક અભિતાભ બચ્ચન ફિલ્મ કુલી દરમિયાન ઈજા પહોંચતા તેઓ તારીખ ૨ ઓક્ટોબરના દિવસે સાજા થઈ બહાર આવ્યા હતા જેની યાદમાં અભિતાભ બચ્ચનના આશિકો દ્વારા ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની બાજુમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યાં અભિતાભ પાન પાર્લર ઉપર બચ્ચનનું મંદિર પણ બનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં તેમના આશિકો જાેવા મળ્યા અને ઉજવણી કરી…