સીએમ અમીન સ્કૂલ પાસે કેટલું બધી માત્રામા પાણી ભરાઈ ગયું

વરસાદ બંધ થયો છતા સીએમ અમીન સ્કૂલ પાસે કેટલું બધી માત્રામા પાણી ભરાઈ ગયું છે તો પણ ચીફ ઓફિસર કંઈ કરતા જ નથી, આજે મામલતદારને અમુક વાલીઓ દ્વારા આવેદન પણ આપવામાં આવ્યું આમાં સ્કૂલે આવતા બાળકો નો શું વાંક, હાલ ચાંદીપૂરા વાયરસ પણ સક્રિય છે ત્યારે કાળજી લેવી ખુબ જ જરૂરી…