ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પેરીસ ઓલમ્પીક ૨૦૨૪ માટે શુભેચ્છા પાઠવી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પેરીસ ઓલમ્પીક ૨૦૨૪માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી, તેમજ તમામ ખેલાડીઓને વિડીયો કોલ કરીને તમામથી વાત કરીને તેઓનો હોંસલો વધાર્યો હતો.. જ્યારે આ ઓલમ્પીક ૨૦૨૪ ખુબ જ રસપ્રદ થવાનો છે..