કારગિલ યુદ્ધના સાક્ષી પૂર્વ આર્મી જવાન હરદેવસિહ ગોહિલનું ગઢડાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે સન્માન કર્યું ૨૬ જુલાઈ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ થયુ હતું. જેમાં ભારતનો વિજય થતાં ૨૬ જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારગિલ યુદ્ધને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયાં. દુશ્મનોના દાંત ખાટા કરનારા આ યુદ્ધમાં ગુજરાતમાં ૧૨ સપૂત શહીદ થયા હતાં. કારગિલ વિજય દિવસે આ સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલિ….
કારગિલ વિજય દિવસની કરી ઉજવણી, ગુજરાતના આ ૧૨ જવાનો દેશ માટે ન્યોછાવર થઈ ગયાં હતાં
સંબંધિત ન્યૂઝ
-
અમદાવાદ શહેરના ૬ ઝોનમાં ૧૮ ક્રિકેટ ગ્રાઉન્ડ નક્કી કરાયા છે
27 December, 2024 -
દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી : મુખ્યમંત્રી આતિશી
26 December, 2024 -
અમને પેન ડ્રાઈવમાં લગભગ ૪૦૦-૫૦૦ વિઝા મળ્યા : ડિસીપી દેવેશ કુમાર
24 December, 2024 -
“જાે ત્યાં સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઉં! ધારાસભ્ય અમિત શાહનો આ અંદાજ!
23 December, 2024 -
ઉત્તર પ્રદેશ પોલીસે ફેક ન્યૂઝ અને સાયબર ક્રાઈમને રોકવા પ્રયોગ શરૂ કર્યો
21 December, 2024