રેલવેમાં સ્લીપર કોચની સંખ્યા વધારવી જાેઈએ

રેલવેમાં સ્લીપર કોચની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે અને પ્રથમ-દ્વિતીય વર્ગના કોચની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ દેશની સામાન્ય જનતા સ્લીપર ક્લાસમાં મુસાફરી કરે છે. તેથી મારી વિનંતી છે કે સ્લીપર કોચની સંખ્યા વધારવી જાેઈએ.