તારાજીનાં આકાશી દૃશ્યો ઃ ૫ ફૂટ પાણીમાં બાળકો ફસાતાં ફાયરનું રેસ્ક્યૂ, ફૂડ પેકેટનું વિતરણ, ભરૂચના ૩ ડેમના પૂરમાં માંગરોળનાં ૨ ગામના ૨૬૫ લોકોનાં રેસ્ક્યૂ, ભરૂચ પોલીસની પ્રસંશનીય કામગીરી નેશનલ હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતાં અકસ્માત ટાળવા વરસાદમાં ટ્રાફિક મેન્જમેન્ટ કરતા પોલીસકર્મીઓ નજરે પડ્યા, ગુજરાતમાં અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતો હતો, આજે સવારથી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પાણીમાં બાળકો ફસાતાં ફાયરનું રેસ્ક્યૂ, ફૂડ પેકેટનું વિતરણ
સંબંધિત ન્યૂઝ
-
અમદાવાદ શહેરના ૬ ઝોનમાં ૧૮ ક્રિકેટ ગ્રાઉન્ડ નક્કી કરાયા છે
27 December, 2024 -
દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી : મુખ્યમંત્રી આતિશી
26 December, 2024 -
અમને પેન ડ્રાઈવમાં લગભગ ૪૦૦-૫૦૦ વિઝા મળ્યા : ડિસીપી દેવેશ કુમાર
24 December, 2024 -
“જાે ત્યાં સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઉં! ધારાસભ્ય અમિત શાહનો આ અંદાજ!
23 December, 2024 -
ઉત્તર પ્રદેશ પોલીસે ફેક ન્યૂઝ અને સાયબર ક્રાઈમને રોકવા પ્રયોગ શરૂ કર્યો
21 December, 2024